24x7 ઑનલાઈન યોગ
કોઈ પણ સમયે, કોઇ પણ સ્થળે યોગ કરવાનો સરળ માર્ગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અનુભવી અને પ્રશિક્ષિત યોગ ટ્રેનર્સના ઑનલાઇન સત્ર થકી યોગના જ્ઞાન અને માહિતી તમે મેળવી શકો છો, પછી ભલે તમે યોગ શીખવાનું શરૂ કર્યું હોય અને મૂળભૂત બાબતો શીખવા માંગતા હોવ અથવા તમારી સમજ વધારવા માંગતા અનુભવી સાધક,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 24x7 ઑનલાઇન યોગ સત્રો દરેક વ્યક્તિ માટે તેમની કુશળતા, ઉંમર, સ્થાન અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના તૈયાર કરવામાં આવ્યા છે.